તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
ખાંડેખા પરિવારમાં શુભલગ્નોત્સવ
ચિ.વિનય-ચિ.પુજા : ચિ.કાજલ-ચિ.સંજય

રાજકોટ નિવાસી શ્રીમતી દિનાબેન તથા શ્રી મેહુલભાઇ નાથાભાઇ ખાંડેખાના સુપુત્ર ચિ. વિનયના શુભલગ્ન અ.સૌ. રૂપાબેન તથા શ્રી રસિકભાઇ વાલાભાઇ કુંભરવાડીયાની સુપુત્રી ચિ. પુજા સાથે તા. ૧૦ ના નિરધારેલ છે. તેમજ ભાવનાબેનની સુપુત્રી અને અ.સૌ. આલયબેન તથા શ્રી નાથાભા જુગાભાઇ ખાંડેખાની દોહિત્રી ચિ. કાજલના શુભલગ્ન ગજડી નિવાસી અ.સૌ. લક્ષ્મીબેન તથા શ્રી કાનાભાઇ મેસુરભાઇ સોઢીયાના સુપુત્ર ચિ. સંજય સાથે તા. ૧૨ના ગુરૂવારે નિરધારેલ છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
