<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

જીવસેવા તિર્થધામના મહંત મુકેશગીરીજીના આંગણે ઐકયોત્‍સવ

ચિ. દેવદત્તગીરી : ચિ. જાન્‍હવી

(મનિષ દવે) ભાવનગર : જસપરા (પાલીતાણા) જીવ સેવા તિર્થધામના મહંત મુકેશગીરીએ ગૌસ્‍વામી તથા અનીતાબેનના સુપુત્ર ચિ. દેવદત્ત ગીરીજીના શુભલગ્ન મણાર (તળાજા)ના પંકજપરી આર. ગૌસ્‍વામી તથા ભાવનાબેનની સુપુત્રી ચિ. જાન્‍હવી સાથે તા. ૧૦ના બાથાણીવાડી મણાર (તળાજા) ખાતે નિરધાર્યા છે.

(12:07 PM IST)