<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

સામતભાઇ જોગરાણાના સુપુત્રના શુભલગ્ન : ચિ. રોહિત - ચિ. મયુરી

રાજકોટ : અ.સૌ. સોનલબેન તથા શ્રી સામતભાઇ ભનુભાઇ જોગરાણાના સુપુત્ર ચિ. રોહિતના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. રાણીબેન તથા શ્રી સંગ્રામભાઇ ઉકાભાઇ સોંડલાની સુપુત્રી ચિ. મયુરી સાથે તા. ૮ રવિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા. ૭ શનિવારે સાંજે ૭:૩૦ થી ભોજન સમારંભ રાખેલ છે, બાદ ફુલેકુ નીકળશે.

(12:07 PM IST)