તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
જયેશભાઇ ગાંધીના સુપુત્રના શુભલગ્ન : ચિ. નિસર્ગ - ચિ. સ્નેહા

રાજકોટ : અ.સૌ. જલ્પાબેન તથા શ્રી જયેશભાઇ ભનુભાઇ જોગરાણાના સુપુત્ર ચિ. રોહિતના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. રાણીબેન તથા શ્રી સંગ્રામભાઇ ઉકાભાઇ સોંડલાની સુપુત્રી ચિ. મયુરી સાથે તા. ૮ રવિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા. ૭ શનિવારે સાંજે ૭:૩૦ થી ભોજન સમારંભ રાખેલ છે, બાદ ફુલેકુ નીકળશે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
