તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
પ્રતાપભાઇ બાવડાના આંગણે ઢોલ ઢબુકશે : ચિ. જન્મ : ચિ. આસ્થા

(મનિષ દવે) ભાવનગર : રતનપુર (વલ્લભીપુર)ના પ્રતાપભાઇ એન. બાવડા અને પૂ. હિનાબેનના સુપુત્ર ચિ. જન્મના શુભ લગ્ન રાજકોટના મહેશભાઇ ગોલ અને ગીતાબેનની સુપુત્રી ચિ. આસ્થા સાથે તા. ૦૬.૦ર.ર૦ર૬ ના જડેશ્વર મહાદેવ મંદિર, ૭, વિનોદનગર, રાજકોટ ખાતે નિરધાર્યા છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
