News of Tuesday, 3rd February 2026
‘અકિલા'ના સિનિયર પત્રકાર નીતિનભાઇ પારેખના સુપુત્રના શુભ લગ્ન ચિ. યશ * ચિ. હાર્દિકા (રાધા)

રાજકોટ : અ.સૌ. જયશ્રીબેન તથા શ્રી નીતિનભાઇ શશીકાંતભાઇ પારેખ (અકિલાના સિનિયર પત્રકાર)ના સુપુત્ર ચિ. યશના શુભ લગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. તરલીકાબેન તથા શ્રી અલ્પેશભાઇ મનસુખભાઇ પૈડાની સુપુત્રી ચિ. હાર્દિકા (રાધા) સાથે તા. પ ફેબ્રુઆરીના ગુરૂવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા. ૪ ના બુધવારે સવારે ૮:૩૦ વાગે ચુંદડી ઓઢાડવાનું મુહુર્ત, ૧૦:૩૦ વાગે મંડપ મુહુર્ત ૧૧:૩૦ વાગે રૂડા મામેરા તેમજ બપોરે બે વાગે શુભ પીઠી પ્રસંગ તથા સાંજે ૭:૩૦ વાગ્યાથી સંગીત સંધ્યા, દાંડીયારાસ રાખેલ છે.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
