તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
એડવોકેટ રજનીકાંત ગજેરાની પુત્રીના શુભલગ્નઃ ચિ.ખુશી : ચિ.મયંક

રાજકોટઃ રાજકોટના જાણીતા એડવોકેટ એન્ડ નોટરી રજનીકાંત શંભુભાઇ ગજેરા તથા અ.સૌ. અનિતાબેનની સુપુત્રી ચિ. ખુશીના શુભલગ્ન અ.સૌ. અરૂણાબેન ત્થા પ્રવિણભાઇ ઓધવજીભાઇ પારખીયાના સુપુત્ર ચિ. મયંક સાથે આવતીકાલ તા.૪-ર-ર૬ ના રોજ અમૃત પાર્ટી પ્લોટ ન્યુ ૧પ૦ ફુટ રીંગ રોડ, કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાછળ રાજકોટ ખાતે નિરધારેલ છે.(
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
