<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

ચાવડા પરિવારમાં શુભલગ્નોત્‍સગ ચિ.મયુર-ચિ.પુનમ:ચિ.દેવેન-ચિ.નિરાલી

 

રાજકોટ નિવાસી અ.સૌ. શાન્‍તુબેન તથા શ્રી વનરાજભાઇ કાળાભાઇ ચાવડાના સુપુત્રો ચિ. મયુરના શુભલગ્ન બાલસર નિવાસી અ.સૌ. જીવુબેન તથા શ્રી લાખાભાઇ હાથીભાઇ કુગશીયાની સુપુત્રી ચિ. પૂનમ સાથે તેમજ ચિ. દેવેનના શુભલગ્ન બાલસર નિવાસી અ.સૌ. પ્રભાબેન તથા શ્રી જેસીંગભાઇ હાથીભાઇ કુગશીયાની સુપુત્રી ચિ.નિરાલી સાથે તા. ૬ ના શુક્રવારે બાલસર મુકામે નિરધારેલ છે

(11:39 AM IST)