<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

ધાખડા પરિવારમાં હરખની હેલી શુભ લગ્ન ચિ. મહીપતભાઇ : ચિ. રિદ્ધિબેન

 

જેતપુર : વડલી (રાજુલા) નિવાસી હોટલ લાઈનવાળા પ્રદેશ ભારતીય કિસાન સંઘ ઉપપ્રમુખ ધીરુભાઈ દડુભાઈ ધાખડાના સુપુત્ર ચિ. મહીપતભાઇના શુભ લગ્ન ચલાલા નિવાસી દરબાર દાદાભાઈ ભીમબાપુ વાળાની સુપુત્રી ચિ. રિદ્ધિબેન સાથે તા. ૬ શુક્રવારે રજવાડી ઠાઠ સાથે યોજાશે. આ પ્રસંગે તા. ૫ ગુરુવારે રાત્રિના ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સુપ્રસિદ્ધ હાસ્‍ય કલાકાર માયાભાઈ આહિર, સાહિત્‍યકાર મેરામણભાઇ ગઢવી તેમજ અરવિંદભારથી બાપુ પોતાની કલા પીરસશે.

(11:41 AM IST)