તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Tuesday, 27th January 2026
જૂનાગઢ રવૈયા પરિવારમાં ચિ.માનસના યજ્ઞોપવિત સંસ્કાર

જૂનાગઢઃ જૂનાગઢ નિવાસી રસિકલાલ રામજીભાઇ રવૈયા અને અ.સોૈ ઉષાબેનના પૌત્ર તેમજ દિપલકુમાર તથા જયોતિબેનના સુપુત્ર ચિ.માનસના યજ્ઞોપવિત સંસ્કાર
તા.૨૯ જાન્યુને ગુરૂવારના રોજ પ્રકૃતિધામ રૂપાયતન રોડ ભવનાથ જૂનાગઢ ખાતે નિરધારેલ છે અને બપોરે ૧૨ કલાકે ભોજન સમારંભનું આયોજન કરેલ છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
