તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st January 2026
જુનાગઢ ચાવડા પરિવારમાં શુભલગ્નઃ ચિ.હર્ષદ * ચિ.પ્રિયા

જુનાગઢ નિવાસી દિલીપભાઇ અરજણભાઇ ચાવડા અને અ.સૌ. શારદાબેનના સુપુત્ર ચિ. હર્ષદના શુભ લગ્ન વાડાસડા નિવાસી મુકેશભાઇ મેરાભાઇ ડાંગર અને અ.સૌ. હંસાબેનની સુપુત્રી ચિ. પ્રિયા સાથે તા. ર૪ જાન્યુ.ને શનિવારના રોજ નિરધારેલ છે. તેમજ તા.ર૩ ને શુક્રવારે બપોરે ૧૧ કલાકે ભોજન સમારંભ અને રાત્રે ૯ કલાકે દાંડીયારાસ શ્રી મરછોયા આહિર સમાજ, ભવનાથ, જુનાગઢ ખાતે રાખેલ છે.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
