તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
નારણભાઇ લાવડીયાના સુપુત્રના શુભલગ્ન : ચિ.ડો. મોહિલ-ચિ.મીરા

રાજકોટ નિવાસી અ.સૌ. રાધાબેન તથા શ્રી નારણભાઇ ખોડાભાઇ લાવડીયાના સુપુત્ર ચિ.ડો. મોહીલ (એમ.બી.બી.એસ.)ના શુભલગ્ન ગઢડા (સ્વા.) નિવાસી અ.સૌ. મુકતાબેન તથા શ્રી સુરેશભાઇ સનાભાઇ ડાંગરની સુપુત્રી ચિ. મીરા સાથે તા. પ ના શનિવારે મચ્છુધામ મંદિર-ગઢડા મુકામે નિરધારેલ છે. આ અવસરે ભોજન સમારોહ તા. ૪ ના ગુરૂવારે સાંજે ૮ કલાકે શ્રીજી પાર્ટી પ્લોટ, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે યોજેલ છે.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
