<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

અજીતભાઇ લાલવાણીની સુપુત્રીના શુભલગ્ન ચિ. ડો. રીતુ:ચિ. ડો. રાહુલ

 

રાજકોટ : શ્રીમતી મમતાબેન અને શ્રી અજીતભાઇ લાલવાણીની સુપુત્રી ચિ. રીતુના શુભલગ્ન શ્રીમતી ભારતીબેન અને શ્રી મહેન્‍દ્રભાઇ છતલાણીના સુપુત્ર ચિ. ડો. રાહુલ સાથે યોજાયેલ છે. આ પ્રસંગે તા. પ શુક્રવારે સાંજે ૮:૩૦ વાગ્‍યાથી નવદંપતિનો સત્‍કાર સમારંભ રાખેલ છે.

(1:39 PM IST)