News of Tuesday, 2nd December 2025
રાજેશકુમાર મહેતાની સુપુત્રીના શુભલગ્ન ચિ. કૃપાલી * ચિ. ધ્રુવિલ

રાજકોટ : શ્રીમતી હિનાબેન (એડવોકેટ એન્ડ નોટરી)તથા શ્રી રાજેશકુમાર વી. મહેતા (વેસ્ટર્ન રેલ્વે)ની સુપુત્રી ચિ. કૃપાલીના શુભલગ્ન શ્રીમતી ભાવનાબેન તથા શ્રી પરેશભાઇ ડી. પંડયાના સુપુત્ર ચિ. ધ્રુવિલ કુમાર સાથે તા. પ શુક્રવારના શુભદિને નિરધારેલ છે. આ પ્રસંગે તા. ૪ ના ગુરૂવારે સાંજે ૪ વાગ્યાથી સાંજીના ગીત રાખેલ છે
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
