News of Tuesday, 2nd December 2025
નરેશભાઇ ગોખરૂની સુપુત્રીના શુભલગ્ન ચિ. ભકિતબાઇ * ચિ. જયુભા

રાજકોટ : શ્રીમતી દિપુબેન તથા શ્રી નરેશભાઇ નાથાભાઇ ગોખરૂની સુપુત્રી ચિ. ભકિતબાઇના શુભલગ્ન શ્રીમતી નિરૂબેન તથા શ્રી રાજેશભાઇ સાસીના સુપુત્ર ચિ. જયુભા સાથે તા. પ શુક્રવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
