<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

જામનગરમાં રાવલ પરિવારમાં શુભલગ્નઃ ચિ. નંદિની * ચિ. શિવમ

 

 

જામનગરઃ સ્‍વ. કૈલાસબેન અને સ્‍વ. વસંતરાય જગજીવન રાવલની પૌત્રી તથા સુનિતાબેન અને ડોલરરાય રાવલની સુપુત્રી ચિ. નંદિનીના શુભલગ્ન મુળ જામનગર નિવાસી હાલ વડોદરા ઉર્વશીબેન અને વિનાયકભાઇ ગભરૂશંકરભાઇ ત્રિવેદીના સુપુત્ર ચિ. શિવમ સાથે તા. ર ને મંગળવારે નિરધારેલ છે.

જેમાં રીંગ સેરેમની આજે સાંજે ૭ વાગ્‍યે, સંગીતની સુરાવલી રાત્રે ૮ વાગ્‍યે, જાન આગમન તા. ર ને મંગળવારે સાંજે ૪-૩૦ વાગ્‍યે થશે. ભોજન સમારંભ કાલે તા. ર ને મંગળવારે રાત્રે ૭-૩૦ વાગ્‍યે યોજેલ છે.

(1:40 PM IST)