<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

જેતપુર પારધી પરિવારમાં શુભલગ્ન ચિ.ચિત્રા- ચિ.જય

 

જેતપુરઃ જેતપુર નિવાસી અ.સોૈ. ચેતનાબેન (પાલિકા સદસ્‍યા) તથા મનોજભાઇ પુંજાભાઇ પારધીની સુપુત્રી ચિ. ચિત્રાના શુભ લગ્ન સુરત નિવાસી અ.સોૈ. હિનાબેન તથા દીપકભાઇ હરિભાઇ ત્રિેવદીના સુપુત્ર ચિ. જય સાથે તા.૩૦ને રવિવારે ધ હેરા પેલેસ મંડલિકપુર, જેતપુર ખાતે નિર્ધાર્યા છે.

(12:33 PM IST)