<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

અશોકભાઇ ભટ્ટના આંગણે ઢોલ ધબુકશેઃ ચિ.ભાવન : ચિ.વિશ્વા

રાજકોટ : ભાવનગરઃ વાંકાનેરના પરમ ભગવદીયા વૈશ્‍ણવ મુખ્‍યાજી અશોકભાઇ આર. ભટ્ટ અને અ.સૌ. સ્‍મીતાદેવીના સુપુત્ર ભાવનના શુભ લગ્ન રાજકોટના ચંદ્રેશભાઇ પી. વ્‍યાસ અને અ.સૌ. પુનમબેનની સુપુત્રી ચિ. વિશ્વા સાથે તા. પ ડીસે. શ્રીજી ગૌશાળા, નિરંજન શાહ સ્‍ટેડીયમ સામે, ખંઢેરી જામનગર રોડ, રાજકોટ ખાતે નિરધાર્યા છે.  

(11:14 AM IST)