<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

ધોરાજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ રામભાઇ હેરભાના આંગણે શુભલગ્ન : ચિ.રાહુલ :ચિ.શિલ્‍પા

 

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજી તાલુકાના છાડવાવદર નિવાસી ધોરાજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રામભાઈ ઝીણાભાઈ હેરભા ના સુપુત્ર ચિ.રાહુલ ના શુભ લગ્ન ધોરાજી તાલુકાના મોટી પરબડી ના નીવાસી વિક્રમભાઈ બાબુભાઈ ચાવડા ની સુપુત્રી ચિ.શિલ્‍પા સાથે તારીખ ૨૭ને ગુરુવાર ના શુભ ચોઘડીએ પવિત્ર લગ્ન વિધિ હસ્‍તમેળાપ યોજાશે આ પ્રસંગે મંડપ મુહૂર્ત તારીખ ૨૬ બુધવારના બપોરે ૧૧:૩૦ કલાકે છાડવાવદર આહીર સમાજ ની વાડી ખાતે ભોજન સમારંભ યોજાશે લગ્ન વિધિ તારીખ ૨૭ ને ગુરુવારના રોજ બાબરીયા સમાજ મોટી પરબડી ખાતે હસ્‍તમેળાપ દ્વારા લગ્નગ્રંથી થી જોડાશે.

(1:22 PM IST)