<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના પૂર્વ મહામંત્રી દરબાર જસુભાઈ બસીયાની સુપુત્રી ચિ.કોમલબા (કોર્પોરેટર)નાં શુભલગ્ન

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર : વિસાવદરનાં કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી તથા જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના પૂર્વ મહામંત્રી દરબાર શ્રી જસુભાઈ રાવતભાઈ બસીયાની સુપુત્રી ચિ. કોમલબા (કોર્પોરેટર)નાં શુભલગ્ન સાવરકુંડલા નિવાસી દરબાર શ્રી કનુભાઈ બાપુભાઇ ખુમાણના સુપુત્ર ચિ. ઘનશ્‍યામભાઈ સાથે આગામી તા. ૩૦/૧૧/૨૦૨૫ રવિવારના શુભ દિવસે તોરણ નિરધાર્યા છે. માંગલિક અવસરોઃ મંડપ મુહૂર્ત : તા.૨૯/૧૧/૨૦૨૫ શનિવાર સવારે ૮:૩૦ કલાકે, ભોજન સમારંભ : તા. ૩૦/૧૧/૨૦૨૫ રવિવાર બપોરે ૧૧:૦૦ કલાકે, જાન આગમનઃ તા. ૩૦/૧૧/૨૦૨૫ રવિવાર સવારે ૮:૩૦કલાકે સાવરકુંડલાથી આગમન, હસ્‍ત મેળાપ તા.૩૦/૧૧/૨૦૨૫ રવિવાર બપોરે ૧૨:૩૦ કલાકે નિર્ધારેલ છે. નિમંત્રકઃ સ્‍વ. રાવતભાઈ જીવાભાઈ બસિયા, શ્રી ભાભલુભાઈ રાવતભાઈ બસિયા (નિવળત્ત આચાર્ય), શ્રી જશુભાઈ રાવતભાઈ બસિયા (પૂર્વ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી) (સદસ્‍ય નગરપાલિકા વિસાવદર), ગાયત્રી પ્‍લોટ, વિસાવદર. મો.૯૪૨૭૨ ૨૮૦૭૭

(1:51 PM IST)