News of Tuesday, 25th November 2025
વિજયભાઇ નિમાવતના સુપુત્રના શુભલગ્ન : ચિ.જીત : ચિ.મૈત્રી

રાજકોટ : શ્રી વિજયભાઇ અને શ્રીમતી કાજલબેન નિમાવતના સુપુત્ર ચિ. જીતના શુભલગ્ન શ્રી હર્ષદભાઇ અને શ્રીમતી જાગૃતિબેન અગ્રાવતની સુપુત્રી ચિ. મૈત્રી સાથે તા. ર૭ ના ગુરૂવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા. ર૬ ના બુધવારે સાંજે ૭:૩૦ વાગ્યાથી દાંડીયારાસ રાખેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા. ર૮ ના શુક્રવારે સાંજે ૭ વાગ્યાથી રાખેલ છે.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
