તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
પરમાર પરિવારમાં શુભલગ્ન : ચિ.યોગેશ્વરીબા ચિ.કુલદિપસિંહ

રાજકોટ : શ્રી હરવિજયસિંહ (કમલેશસિંહ) લાલુભા પરમારના કુંવરીબા સોૈ. કા. ચિ. યોગેશ્વરીબા (રાધાબા)ના શુભલગ્ન ગામ સિદસરા નિવાસી શ્રી જાડેજા નિરૂભા હકુભાના કુંવર ચિ. કુલદિપસિંહ સાથે તા. ૩૦ ના રવિવારના શુભદિને નિરધારેલ છે. તા. ૨૮ ના શુક્રવારે સવારે ૧૦ વાગે વેલ આગમન, ૧૧ વાગે કન્યાદાન, ૧૨ વાગે ભોજન સમારંભ, બપોરે ૩ વાગે વેલ વિદાય રાખેલ છે.(
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
