તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
ખંભાળીયાના મોટાણી પરિવારમાં શુભલગ્ન
ચિ. લેખા ચિ. ભારદ્વાજ

ખંભાળીયા : જામ ખંભાળિયાના જુની પેઢીના પીઢ કાર્યકર સ્વ. જેનુભાઇ મોટાણીની પૌત્રી અને અ.સૌ. પ્રીતિબેન અને દિલીપભાઇ જયેન્દ્રભાઇ મોટાણીની સુપુત્રી ચિ. લેખાના શુભ લગ્ન અ. સૌ. તૃપ્તિબેન અને શ્રી પરાગભાઇ મહેશ્વર શુકલના સુપુત્ર ચિ. ભારદ્વાજ સાથે મંગળવાર તા. રપ ના બેઠક રોડ પર આવેલી નવી લોહાણા મહાજનવાડી ખાતે યોજાયા છે.
આ પ્રસંગે અ.સૌ. પ્રીતિબેન અને દિલીપભાઇના સુપુત્ર ચિ. આલેખએ આજે સોમવારે યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
