<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

બુધ્‍ધદેવ પરિવારમાં શુભલગ્ન

ચિ.હીમા ચિ.મનન

પડધરીઃ મુળ પડધરી નિવાસી હાલ રાજકોટ અ.સૌ. સરોજબેન તથા શ્રી નવનીતભાઇ બુધ્‍ધદેવ (પૂર્વ સરપંચ પડધરી ગ્રામ પંચાયત) ની સુપુત્રી ચિ. હીમા ના શુભલગ્ન  રાજકોટ નિવાસી શ્રીમતી તૃપ્‍તીબેન તથા શ્રી વિજયભાઇ ચોલેરાના સુપુત્ર ચિ. મનન સાથે તા. રપ ને મંગળવારે જનકલ્‍યાણ હોલ, અમીનમાર્ગ, રેલ્‍વે ક્રોસીંગ પાસે, રાજકોટ ખાતે નિરધારેલ છે. 

(10:36 AM IST)