<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

જુનાગઢમાં રાવલીયા પરિવારમાં શુભલગ્ન

ચિ.પરિતા ચિ.પરેશ

જુનાગઢઃ જુનાગઢ નિવાસી આહિર સમાજના અગ્રણી વિરાભાઇ અરજનભાઇ રાવલીયા તથા અ. સૌ. પુનીબેનની સુપુત્રી ચિ. પરિતાના શુભ લગ્ન બાલા ગામ નિવાસી વેજાણંદભાઇ ઓઘડભાઇ નંદાણીયા તથા અ.સૌ. લાખીબેનના સુપુત્ર  ચિ. પરેશ સાથે તા.રપ/૧૧/રપ ને મંગળવારના રોજ ઔદિચ્‍ય ગોહિલવાડી બ્રહ્મસમાજ વંથલી રોડ, ભરાડ વિદ્યા મંદિર, મધુરમ વિસ્‍તાર જુનાગઢ ખાતે નિરધારેલ છે

(10:36 AM IST)