તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
પૂર્વ કોર્પોરેટર અનિલભાઇ મકવાણાના આંગણે પુત્રી વિદાયની વેળા : ચિ. નીલિમા : ચિ. નીખીલ

રાજકોટ : શહેરના પૂર્વ કોર્પોરેટર અનિલભાઇ તથા પૂર્વ શહેર ભાજપ મંત્રી બાલુબેન મકવાણાની સુપુત્રી ચિ. નીલિમાના શુભલગ્ન ગં.સ્વ. મધુબેન તથા સ્વ. કાન્તીભાઇ માયાભાઇ વાઘેલાના સુપુત્ર ચિ. નીખીલ સાથે તા. રર ને શનિવારના રોજ નિરધારેલ છે.
શુભલગ્ન પ્રસંગે આજે રાત્રે દાંડીયા રાસ, કાલે સવારે ગણેશ સ્થાપન, સાંજે ૬ કલાકે જાન આગમન તથા ૭:૩૦ કલાકે હસ્તમેળાપ યોજાશે. અનિલભાઇ મકવાણા (મો. ૯૮ર૪પ ૦૧૧૮૧)
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
