<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

ગીરીરાજસિંહ જાડેજાના સુપુત્રના શુભલગ્નઃ ચિ.ધર્મરાજસિંહ: ચિ.જાનવીબા

રાજકોટઃ એતાન શ્રી ગામ નાના વડીયાના મહિરાજસિંહ ચંદ્રસિંહ જાડેજાના નાનાભાઈ ગીરીરાજસિંહ ચંદ્રસિંહ જાડેજાના સુપુત્ર ચિ.કુંવર ધર્મરાજસિંહના શુભલગ્ન મુળ ગામ મવડી હાલ રાજકોટ નિવાસી મુકેશભાઈ કેશવલાલ મેઘાણીની સુપુત્રી સૌ.કા.ચિ.જાનવીબા સાથે તા.૨૩ના રવિવારના શુભદિને ગોંડલ મુકામે નિરધારેલ છે.(૪૦.૨૫)

(2:11 PM IST)