તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
કુવાડીયા પરિવારના આંગણે મંગલ લગ્નોત્સવ
ચિ.પુજા-ચિ.દિશાંત ઞ્જ ચિ.ઉમેશ-ચિ.વંદના ઞ્જ ચિ.ભુમિકા-ચિ.રિધમ

રાજકોટ નિવાસી અ.સૌ. હંસાબેન તથા આહિર શ્રી ભરતભાઇ રાયમલભાઇ કુવાડીયાની સુપુત્રી ચિ. પૂજાના શુભલગ્ન (મુંજકા નિવાસી અ.સૌ. લતાબેન તથા શ્રી હસમુખભાઇ ખોડાભાઇ બોરીચાના સુપુત્ર) ચિ. દિશાંત સાથે તા. ૨૨ ના શનિવારે નિરધારેલ છે. તેમજ ચિ. ઉમેશના શુભલગ્ન (ઘંટેશ્વર નિવાસી અ.સૌ. નયનાબેન તથા શ્રી લાભુભાઇ નરસંગભાઇ હુંબલની સુપુત્રી) ચિ. વંદના સાથે તા. ૨૩ ના રવિવારે નિરધારેલ છે. તેમજ રાજકોટ નિવાસી અ.સૌ. ભાવનાબેન તથા આહિર શ્રી વિપુલભાઇ રાયમલભાઇ કુવાડીયાની સુપુત્રી ચિ. ભુમિકાના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. મીરાબેન તથા શ્રી જીતેન્દ્રભાઇ બચુભાઇ ડાંગરના સુપુત્ર ચિ. રિધમ સાથે તા. રર ના શનિવારે નિરધારેલ છે. આ મંગલ અવસર નિમિતે ભોજન સમારંભ તા. ૨૨ ના શનિવારે સાંજે ૭ વાગ્યે કિશન પાર્ટી પ્લોટ, જામનગર રોડ, સ્ટેડીયમ પાસે, રાજકોટ ખાતે યોજેલ છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
