તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
સંજયભાઈ સવજીયાણીની સુપુત્રીની શ્રીફળવિધિઃ ચિ.ખુશ્બુ ચિ.પાર્થ

રાજકોટ : શ્રી સંજયભાઈ આર. સવજીયાણી તથા શ્રીમતિ સીમાબેનના સુપુત્રી ચિ.ખુશ્બુની સગાઈ (શ્રીફળ વિધિ) શ્રી ડીમ્પલભાઈ લાખાણી અને શ્રીમતિ નિલમબેનના સુપુત્ર ચિ.પાર્થ સાથે આવતીકાલે તા.૧૬ના રવિવારે હોટેલ સરાઝા (કોસ્મોપ્લેક્સ સામે, કાલાવડ રોડ) ખાતે સાંજે ૬ વાગ્યાથી યોજાએલ છે.
ભાઈ દર્શ સવજીયાણી આમંત્રીત મહેમાનોને આવકારવા આતુર છે. દાદા શ્રી રમેશચંદ્ર પી.સવજીયાણી અને દાદી શ્રીમતિ મનોરમાબેન આર.સવજીયાણીએ આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવી છે
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
