<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

રાજકોટના શેખ પરિવારમાં શાદી

 

રાજકોટ : અહીંના રહીશ જનાબ ફિરોજભાઇ રહીમભાઇ શેખના સુપુત્ર મો. સાહિલની શાદી ધોરાજી નિવાસી જનાબ ફિરોજભાઇ આમદભાઇ મલના સુપુત્રી નરગીસબાનુ સાથે તા. ૧૩ ના ગુરૂવારના રોજ સવારે ૧૧ વાગ્‍યે જુનાગઢ ખાતે યોજાયેલ છે.

આ પ્રસંગે તા. ૧૧ ના આજે રાત્રે ૯ વાગ્‍યે નિવાસ સ્‍થાનઃ હનુમાન મઢી, રૈયા રોડ, છોટુનગર હોલ સામે, રામનગર-૩, રાજકોટ ખાતે મીલાદ શરીફ રાખેલ છે.

(11:36 AM IST)