<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

અમદાવાદના કેળવણીકાર રાજેશભાઇ મહેતાના પુત્રની શુભ સગાઇઃ ચિ.જેનિલ: ચિ.ખુશી

 

જુનાગઢ : લીલા ગ્રુપ અમદાવાદ અને વેદાંત ઇન્‍ટર નેશનલ સ્‍કુલના સંચાલક અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના ઉપપ્રમુખ રાજેશભાઇ ભાણજીભાઇ મહેતા તથા અસૌ અનિલાબેનના સુપુત્ર ચિ. જેનિલની રીંગ સેરેમની સગાઇ વિધી તા. ર૩ ને મંગળવારના રોજ નરેશભાઇ દેવજીભાઇ દવે તથા અ. સૌ. દક્ષાબેનની સુપુત્રી ચિ. ખુશી  સાથે સાંજે ૭-૩૦ કલાકે ૧૦ પ્રતિષ્‍ઠા બંગલોઝ રસપાન ચાર રસ્‍તા પાસે નિકોલ અમદાવાદ ખાતે રાખેલ છે.

(1:45 PM IST)