News of Monday, 19th May 2025
પરેશભાઇ અનડકટના સુપુત્રના શુભલગ્નઃચિ.મોહિત ù ચિ.ક્રિના

રાજકોટ : ગૌ.વા. ઇન્દૂબેન તથા દાદા સ્વ. રસીકલાલ અનડકટના પૌત્ર તથા અ.સૌ. જયોતિબેન તથા શ્રી પરેશભાઇ રસિકલાલ અનડકટના સૂપુત્ર ચિ.મોહિત ના શુભલગ્ન પડધરી નિવાસી અ.સૌ. વર્ષાબેન તથા શ્રી હરેશભાઇ જેઠાલાલ કોટેચાની પૌત્રી તેમજ સ્વ. રીધ્ધીબેન તથા સ્વ. ક્રીના સાથે તા.૨૦ના મંગળવારના શૂભદિને પડધરી મૂકામે નિરધારેલ છે. આ પ્રસંગે નવદંપતીનો સત્કાર સમારંભ તા.૨૧ના બૂધવારે સાંજે ૭:૩૦ વાગ્યાથી રાખેલ છે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
