<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

જામજોધપુરઃહિતેષભાઇ રાયઠઠ્ઠાની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.ધ્રુવી : ચિ.જય

રાજકોટ : શ્રીમતિ હર્ષિદાબેન (હિના) તથા શ્રી હિતેષભાઇ ચત્રભુજભાઇ રાયઠઠ્ઠાની સુપુત્રી ચિ. ધ્રુવિના શુભ લગ્ન જામનગર નિવાસી મોનાબેન તથા સ્‍વ. નિલેશભાઇ ભગવાનજીભાઇ અનડકટના સુપુત્ર ચિ. જય સાથે તા. ૧૦ ના શનિવારના શુભદિને જામજોધપુર મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે તા. ૯, શુક્રવારે બપોરે ૩:૩૦ કલાકે સાંજીના ગીત, રાત્રીના ૮ વાગ્‍યાથી સંગીત સંધ્‍યા રાખેલ છે. નિમંત્રક મે. ચત્રભુજ મોહનલાલ, બંસરી ટ્રેડર્સ

(12:06 PM IST)