તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th May 2025
કારડીયા રજપૂત સમાજના સોલંકી પરિવારમાં લગ્નોત્સવ

રાજકોટઃ અ.સૌ. પુષ્પાબેન તથા હરીભાઇ જે. સોલંકીના પુત્ર ચિ. આશિષસીંહના લગ્ન કેશરબા તથા પ્રવિણસિંહ છત્રસિંહ ઝાલાની સુપુત્રી સોનલકુવર બા સાથે તા. ૧ર ના રાજકોટ ખાતે યોજાયેલ છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
