<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

જામજોધપુરનાં કડીવાર પરિવારમાં શુભલગ્ન ચિ. વિશ્વા : ચિ. ધવલ

જામજોધપુર : જામજોધપુર શહેરના વેપારી અગ્રણી નગરપાલિકાના પુર્વ પ્રમુખ નરેન્‍દ્રભાઇ કડીવારના ભત્રીજી શ્રીમાન ભુવેશભાઇ કરશનભાઇ કડીવાર તેમજ શ્રીમતી કિનાબેન ભુવેશભાઇ કડીવારના સુપુત્ર ચિ. વિશ્વાના શુભલગ્ન તાલાળા ગીર નિવાસી શ્રીમાન નરેન્‍દ્રભાઇ દુર્લભભાઇ ભલાણી તેમજ શ્રીમતી હંસાબેન નરેન્‍દ્રભાઇ ભલાણીના સુપુત્ર ચિ. ધવલ સાથે તા. ૮-પ-ર૦રપ ના રોજ કડવા પાટીદાર સેવા સમાજ મુકામે નિરધારેલ છે.

(11:32 AM IST)