<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

મેંદરડા જોષી પરિવારમાં શુભ લગ્નઃ ચિ.રૂપલ: ચિ.અજય

 

જુનાગઢઃ મેંદરડા નિવાસી રમેશભાઇ અરજણભાઇ જોષી તથા અ. સૌ. લીલાબેનની સુપુત્રી અને જીવનભાઇ મોહનભાઇ તેરૈયાની ભાણેજ ચિ. રૂપલના શુભ લગ્ન  જલંઘર નિવાસી રજનીકાંતભાઇ મોહનભાઇ ભરાડ તથા અ.સૌ. પ્રભાબેનના સુપુત્ર ચિ. અજય સાથે તા.ર માર્ચને રવિવારના નથવાણી કોમ્‍યુનીટી હોલ આઝાદ ચોક મેંદરડા ખાતે નિરધારેલ છે.

(11:40 AM IST)