તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
ધારીના ગોસ્વામી પરિવારમાં શુભલગ્નઃ ચિ.જનકગીરી : ચિ.રિંકલ

સાવરકુંડલાઃ ધારીગામના વતની ભીખુગીરી ભગવાનગીરી ગોસ્વામી ના સુપુત્ર જનકગીરી હિંગળાજ આશ્રમ રાજથળી ના વ્યવસ્થાપક ને દશનામ ગોસ્વામી સમાજ અગ્રણી ના લગ્ન આગામી તારીખ ૨૩/૦૨ ને રવિવારે ખાંભા તાલુકાના પીપળવા ગીર નિવાસી શૈલેષભારથી ભુપતભારથી ગોસ્વામી ની સુપુત્રી રિંકલ સાથે યોજાશે આ લગ્ન સમારોહ ધારી ખાતે આવેલ લોહાણા મહાજન વાડી ખાતે યોજાશે જેમાં સંતો, મહંતો, મહામંડલેશ્વરો,જગત ગુરુ ત્થા દશનામ ગોસ્વામી સમાજના અગ્રણીઓ, સામાજીક, રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીવર્ચન પાઠવશે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
