તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
ખંભાળિયાના ભટ્ટ પરિવારમાં શુભલગ્ન ચિ.વિપિન : ચિ.પ્રગતિ

ખંભાળિયાઃ ખંભાળિયાના ગં.સ્વ. શોભનાબેન તથા સ્વ. વસંતરાય હરિલાલ ભટ્ટના સુપુત્ર ચિ. વિપિનના શુભલગ્ન જામનગર નિવાસી અ.સૌ. જ્યોતિબેન તથા શ્રી કેતનભાઈ દેવેન્દ્રભાઈ જાનીની સુપુત્રી ચિ. પ્રગતિ સાથે રવિવાર તા- ૧૬-ના નિરધારેલ છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
