<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

જાણીતા પત્રકાર જગદીશ મહેતાના નવા ઘરનો શુક્રવારે નુતન ગૃહ પ્રવેશ

રાજકોટઃ સૌરાષ્‍ટ્રના જાણીતા પત્રકાર, યુ-ટયુબર, વેબડિબેટમાં ખુબ મોટુ નામ ધરાવનાર શ્રી જગદીશ ભાઇ મહેતા (મો.૯૩૭પ૪ રરર૩૩)ના નવા ઘરનો નુતન ગૃહ પ્રવેશ તા.૩૧ના શુક્રવારના શુભ દિને રાખેલ છે. સવારે ૭ વાગે શ્રી વિજય શાષાીજીના આચાર્યપદે ગણેશ મહાપુજાનો પ્રારંભ થશે. સવારે ૯:૧પ જગદીશભાઇના પિતા જયંતિલાલ જે.મહેતાના હસ્‍તે નુતન ગૃહ પ્રવેશ ઉદઘાટન. ૯:ર૧ વાગે નયનાબેન જે.મહેતા દ્વારા કુંભ પ્રવેશ, ૯:રપ વાગે કલ્‍યાણી જે.મહેતા દ્વારા કંકુ પગલા, બાદ ૧૦ વાગે ગાયત્રી યજ્ઞ રાખેલ છે. સ્‍થળઃ ‘‘તથાસ્‍તુ'' ૧-કૈલાસધારા પાર્ક શેરીનં.૧, સીટી એલાઇટ એપાર્ટમેન્‍ટ પાસે, ન્‍યારા પેટ્રોલપંપ પાછળ, રૈયા રોડ, રાજકોટ.

(3:53 PM IST)