News of Wednesday, 29th January 2025
જુનાગઢ જોષી પરિવારમાં શુભલગ્નઃ ચિ. વિશ્વા : ચિ.ગૌરાંગ

જુનાગઢ : જુનાગઢ નિવાસી હાલ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ રતિભાઇ જોષી તથા અ. સૌ. વીણાબેનની સુપુત્રી તેમજ મહુવાના પ્રાંત અધિકારી ધવલકુમાર અરવિંદભાઇ રવિયાના સાળી ચિ. વિશ્વાના શુભલગ્ન મુળ ગુંદાળા હાલ સુરત નિવાસી મહેશભાઇ પ્રતાપભાઇ મહેતા તથા અ. સૌ. ગીતાબેનના સુપુત્ર ચિ. ગૌરાંગ સાથે તા. ૩ ફેબ્રુઆરીને સોમવારના રોજ ગોલ્ડન ફાર્મ ખલીલપુર ચોકડી બાયપાસ રોડ, જુનાગઢ ખાતે નિરધારેલ છે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
