<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

પાડલિયા પરિવારમાં શુભલગ્નઃ ચિ.મિતુલ : ચિ.અપેક્ષા

રાજકોટઃ અ.સૌ.હિનાબેન તથા શ્રી વિજયભાઇ પાડલીયાના સુપુત્ર ચિ.મિતુલના શુભલગ્ન અ.સૌ.લીલાબેન તથા શ્રી કાંતિભાઇ નાગપરાની સુપુત્રી ચિ.અપેક્ષા સાથે તા.ર૬ જાન્‍યુ. રવિવારના શુભ દિને રાજકોટ-જામનગર હાઇવે ઉપર વાંકીયા ગામે નિરધારેલ છે. નવદંપતિનો સત્‍કાર સમારંભ તા.ર૭ના સોમવારે રાખેલ છે.

(4:20 PM IST)