<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

હિતેષભાઇ જીવરાજાનીની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.આસ્‍થા : ચિ.ભવ્‍ય

રાજકોટઃ રૂપલબેન તથા શ્રી હિતેષભાઇ જીવરાજાનીની સુપુત્રી ચિ.આસ્‍થાના શુભલગ્ન લીનાબેન તથા પ્રદિપભાઇ રાચ્‍છના સુપુત્ર ચિ.ભવ્‍ય સાથે તા.ર૬ જાન્‍યુઆરી રવિવારના શુભ દિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા.રપના શનિવારે રાત્રે ૯ વાગ્‍યાથી ‘યે શામ મસ્‍તાની' સંગીત સંધ્‍યા રાખેલ છે.

(4:20 PM IST)