<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

સુત્રાપાડાના મોરી પરિવારમાં શુભલગ્ન : ચિ. પાર્થ

સુત્રાપાડા  :. સુત્રાપાડા શહેરના જાહેર જીવનના મોભી અરજણભાઇ મોરીના શ્રી સુપુત્ર ચિ. પાર્થ (પ્રિન્‍સ) મોરી એ નવા વર્ષમાં પોતાના ચાહકોને એક અદ્રુત અને આヘર્યજનક ભેટ આપી છે પાર્થ (પ્રિન્‍સ) મોરીએ પોતાના જીવનમાં એક નવો અધ્‍યાય શરૂ કર્યો છે. પાર્થ (પ્રિન્‍સ) મોરબી લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. પાર્થ (પ્રિન્‍સ) મોરીના ફુલેકું તેમજ જાન રજવાડી પરંપરા ગત રીતે રાજા મહારાજા રિવાજ મુજબ કાઢવામાં આવી હતી. આ તકે ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિલીપસિંહ બારડ હાજર રહ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ પાઠવ્‍યા હતાં.

(11:39 AM IST)