<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

અશોકભાઇ ચતવાણીના સુપુત્રીના શુભલગ્નઃ ચિ.ડો.રૂતીકા : ચિ.જૈમિનકુમાર

 

રાજકોટઃ રશ્‍મીબેન તથા શ્રી અશોકભાઇ ભગવાનજીભાઇ ચતવાણીની સુપુત્રી ચિ.ડો.રૂતિકાના શુભલગ્ન રાજકોટ નિવાસી સ્‍વ.પ્રજ્ઞાબેન તથા શ્રી હસમુખભાઇ ભાઇશંકર જોષીના સુપુત્ર ચિ.જૈમિનકુમાર (એમબીએ) સાથે તા.ર૧ના મંગળવારના શુભ દિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા.ર૦ના સોમવારે સાંજે ૭ વાગે સાંજી રાખેલ છે.

(11:05 AM IST)