તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
નિષીથભાઇ ઉપાધ્યાયની સુપુત્રીના શુભલગ્નઃચિ.ઇશીતા ચિ.અભિષેક

રાજકોટઃ રશ્મિબેન તથા શ્રી નિશીથભાઇ ભાઇશંકરભાઇ ઉપાધ્યાયની સુપુત્રી ચિ.ઇશિતાના શુભલગ્ન પેટલાદ નિવાસી અલ્કાબેન તથા શ્રી ઘનશ્યામભાઇ વિશ્ણુપ્રસાદ શાષાીના સુપુત્ર ચિ.અભિષેક સાથે તા.૨૧ના મંગળવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે.આ પ્રસંગે તા.૨૦ના સોમવારે સવારે ૭:૩૦ મંડપરોપણ, ગ્રહશાંતિ, ૧૦ વાગે રૂડા મામેરા બાદ ભોજન સમારંભ તેમજ સાંજે ૭:૩૦ વાગ્યાથી દાંડીયારાસ રાખેલ છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
