તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
સુનિલભાઇ દેત્રોજાની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.શ્રેયા : ચિ.વિવેક

રાજકોટઃ રેખાબેન તથા શ્રી સુનિલભાઇ પ્રેમજીભાઇ દેત્રોજાની સુપુત્રી ચિ.શ્રેયાના શુભલગ્ન રાજકોટ નિવાસી પ્રવિણાબેન તથા શ્રી દિનેશભાઇ કેશવજીભાઇ કગથરાના સુપુત્ર ચિ.વિવેક સાથે તા.૧૯ના રવિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
