<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

ઉપાધ્‍યાય પરિવારના આંગણે ઢોલ ઢબુકશેઃ ચિ.અભિષેક : ચિ.ડોલી

 

રાજકોટઃ મુળ રાજકોટ અમદાવાદના અને હાલ કેનેડા રહેતા તથા રાજકોટના એક સમયના ખુબ જાણીતા ભાગ્‍યોદય ડાયનીંગ હોલ વાળા સ્‍વ. દિનેશભાઇ ઠાકરની પુત્રી શ્રીમતી બિંદીયાબેન તથા શ્રી નિમિષભાઇ ઉમાકાંતભાઇ ઉપાધ્‍યાયના સુપુત્ર ચિ.અભિષેકના શુભલગ્ન અ.સૌ.રેખાબેન તથા શ્રી આનંદભાઇ જોષીની સુપુત્રી ચિ.ડોલી સાથે તા.૧૯ રવિવારના શુભ દિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ અવસરે તા.૧૮ના શનિવારે રાત્રે ૯ વાગ્‍યાથી રાસ ગરબા રાખેલ છે. આમંત્રીતોને આવકારવા ઉપાધ્‍યાય પરિવાર આતુર છે

(4:39 PM IST)