તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
જુનાગઢના લાલચેતા પરિવારમાં શુભલગ્ન ચિ. શ્રીના : ચિ.શ્યામ * ચિ. સંકેત : ચિ.ધ્વની

રાજકોટ તા. ૧૬ :. જુનાગઢના અ. સૌ. મીનાબેન તથા શ્રી રાજેશભાઇ અમૃતલાલ લાલચેતાના સુપુત્રી ચિ. શ્રીના શુભલગ્ન તા. ૧૭ને શુક્રવારે પોરબંદરના અ. સૌ. નયનાબેન અને શેઠશ્રી વિજયભાઇ ગોરધનદાસ રાજાના સુપુત્ર ચિ. શ્યામ સાથે નિરધારેલ છે.
મંડપ રોપણ આજે તા. ૧૬ ને ગુરૂવારે સવારે ૧૧.૩૦ વાગ્યે, માળારોપણ તથા સાંજી સાંજે ૪ વાગ્યે, હલ્દી (પીઠી) સાંજે પ વાગ્યે, દાંડીયા રાસ રાત્રીના ૯.૩૦ વાગ્યે, ભોજન સમારંભ સાંજે ૭.૩૦ થી ૯ સુધી યોજાશે. તા. ૧૭ને શુક્રવારે સવારે ૯ વાગ્યે જાન આગમન, સવારે ૧૦.૧પ વાગ્યે ચુંદડી વિધી, બપોરે ૧ર.૩૦ વાગ્યે ભોજન સમારંભ અને બપોરે ૧.૩૦ વાગ્યે હસ્તમેળાપ વિધી નિરધારેલ છે.
અ. સૌ. મીનાબેન અને શ્રી રાજેશભાઇ અમૃતલાલ લાલચેતાના સુપુત્ર ચિ. સંકેતના શુભલગ્ન જુનાગઢ નિવાસી અ. સૌ. સેજલબેન અને શેઠશ્રી સંજયભાઇ કદમલાલ રૂપાભીંડાના સુપુત્રી ચિ. ધ્વની સાથે તા. ૧૯ ને રવિવારે નિરધારેલ છે.
તા. ૧૮ ને શનીવારે બપોરે ૧.૩૦ વાગ્યે મંડપ રોપણ, ઘડી અને પીઠી (હલ્દી) સાંજે પ વાગ્યે માળારોપણ અને સાંજી તથા તા. ૧૯ ને રવિવારે સવારે ૧૦-૩૦ વાગ્યે ચુંદડી વિધી, બપોરે ૩.૩૦ વાગ્યે જાનપ્રસ્થાન અને સાંજે ૬.૩૦ વાગ્યે હસ્તમેળાપવિધી નિરધારેલ છે.
આમંત્રીતોને અમૃતલાલ કાકુભાઇ લાલચેતા, પુષ્પાબેન અમૃતલાલ લાલચેતા, રાજેશભાઇ અમૃતલાલ લાલચેતા, મીનાબેન રાજેશભાઇ લાલચેતા, નિલેશભાઇ અમૃતલાલ લાલચેતા, અલ્કાબેન નિલેષભાઇ લાલચેતા, દિપ્તીબેન સુધીનકુમાર રાજાણી, કિશન નિલેષભાઇ લાલચેતા, રિધ્ધી અંકીત કતીરા, કુનાલ નિલેષભાઇ લાલચેતા, ચાંદની પ્રતિક રૂઘાણી, સુભાષિની કુનાલ લાલચેતા, શ્રીના રાજેશભાઇ લાલચેતા, ધુન, રિયાંકએ આમંત્રણ પાઠવ્યુ છે. સ્વ. ગીતાએ અંતરીક્ષમાંથી અંતરના આશિષ વરસાવ્યા છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
