તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
સંજયભાઇ ત્રિવેદીના સુપુત્રના શુભ લગ્નઃ ચિ. મૌલિક * ચિ. માનસી

રાજકોટ : અ. નિ. નીતાબેન તથા શ્રીવિનોદરાય વિશ્વનાથ ત્રિવેદીના પૌત્ર તથા રાજકોટ નિવાસી અ.સૌ. જયશ્રીબેન તથા શ્રી સંજયભાઇ વિનોદરાય ત્રિવેદીના સુપુત્ર ચિ. મૌલીક ના શુભલગ્ન રાજકોટ નિવાસી અ. સૌ. કાશ્મીરાબેન તથા શ્રી પંકજભાઇ શિવશંકરભાઇ વ્યાસની સુપુત્રી ચિ. માનસીના શુભલગ્ન આજરોજ રાજકોટ ખાતે નિરધારેલ છે
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
