<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

વડવાજડીનાં સરપંચ મહેન્‍દ્રસિંહ ડાભીના આંગણે શુભલગ્નઃ ચિ.બિનલબા * ચિ.હાર્દિકસિંહ

ખીરસરા : શ્રી કુળદેવી ચામુંડા માતાજીની અસીમ કૃપાથી અ. સૌ. જયોત્‍સનાબા તથા મહેન્‍દ્રસિંહ માધુજી ડાભીના પુત્રી બિનલબાના શુભ લગ્ન (મોજ ખીજડીયા) હાલ રાજકોટ નિવાસી અ. સૌ. નિતાબા તથા અભયસિંહ પથુભા ચૌહાણના પુત્ર હાર્દિકસિંહ સાથે તા. ૧૭ ને રવિવારે નિરધારેલ છે.

તા. ૧પ ને શુક્રવારે બપોરે ૪ કલાકે સાંજી, તા. ૧૬ ને શનિવારે સવારે ૯ કલાકે મંડપ મુર્હુત સાંજે ૪ કલાકે મામેરા તેમજ સંગીત સંધ્‍યા સાંજે ૯ કલાકે તા. ૧૭ સાંજે ૪ કલાકે જાન આગમન સાંજે ૭-૩૦ કલાકે હસ્‍ત મેળાપ, ભોજન સમારંભ તા. ૧૭ ને રવિવારે સાંજે ૮ કલાકે ફિનિકક્ષ રીસોર્ટ વડ વાજડી પાસે ઇશ્વરીયા રોડ ખાતે યોજાશે.

(10:05 AM IST)